EK Vaat Kau / જાણો, અમેરિકા અને જાપાન જેવા દેશોની સામે ભારતનું રાહત પેકેજ કેટલું આપ્યું?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે નોબેલ પ્રાઇઝ જીતનાર અભિજીત બેનર્જી સાથે દેશની ઇકોનોમીને લઇને સરકારે જાહેર કરેલ રાહત પેકેજ અંગે ચર્ચા કરી આ સાથે જ અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા મુદ્દે અભિજીત બેનર્જીએ લૉકડાઉન બાદ શું કીધું અને દુનિયામાં કયાં 2 દેશ જેણે પોતાની જનતા માટે મોટા રાહત પેકેજ જાહેર કર્યા છે તેની વિગતવાર જાણકારી માટે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ