એટેક / અમેરિકાની ડેનવર શહેરની સ્કૂલમાં અંધાધૂધ ફાયરિંગ, 7થી 8 ઈજાગ્રસ્ત

Colorado STEM school shooting: Many injured in denver school firing 2 suspects in Custody

અમેરિકાનાં રાજ્ય કોલોરાડોમાં ગોળીબારની વધુ એક ઘટના સામે આવી છે. અહીં ડેનવર શહેરમાં સ્કૂલની અંદર ગોળીબારની ઘટના સામે આવી છે. આ ગોળીબારની ઘટનામાં સાતથી આઠ લોકો ઈજાગ્રસ્ત પણ થયાં છે. તો આ ઘટનાનાં પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને સમગ્ર સ્કૂલને કોર્ડન કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ