એન્કાઉન્ટર / જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સેના વચ્ચેના 3 દિવસના ઓપરેશનમાં, 2 આતંકી ઠાર, કર્નલ સહિત 5 વીર જવાન શહીદ

colonel major among 5 killed in encounter in jammu kashmirs handwara

જમ્મૂ કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે સતત એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાના કર્નલ, મેજર સહિત 5 લોકો શહીદ થયા છે. આતંકીઓની વિરુદ્ધમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ