સનસનીખેજ / કોલેજમાં ચાલતી હતી સેક્સ પાર્ટી, વિદ્યાર્થીઓ લેતા હતા ડ્રગ્સ, એક છાત્રાના મોત બાદ ભાંડો ફુટ્યો

college party revelation on jaipur ayush medical college case

રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલી એક મેડિકલ કોલેજમાં હાલમાં જ થર્ડ ઈયરની વિદ્યાર્થીના મોતના મામલે પોલીસે 9 છોકરીઓ અને 9 છોકરાઓ વિરુદ્ધ FIR નોંધી છે.

બ્રેકિંગ ન્યૂઝ