અમદાવાદ / કોલેજિયન યુવતીને ગુલાબનું ફૂલ આપીને રિક્ષાચાલકે કહ્યું ફ્રેન્ડશીપ કર નહીંતર....

College Girl Ahmedabad Rickshaw driver Friendship crime news

શીલજમાં રહેતી અને ગુજરાત યુનિવર્સિટીની અમૃત મોદી સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં બીબીએનો અભ્યાસ કરતી કોલેજિયન યુવતીએ તેને પરેશાન કરતાં રિક્ષાચાલક વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ