BIG NEWS / આજે આટલા વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે જુનિયર કલાર્કના કોલલેટર, હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી 

Collator of Junior Clerk can be downloaded from today

ગઈકાલે જ હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આવતીકાલે એટલે કે 31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ