લાપરવાહી / કોની લાપરવાહી? કોબા પાસે ચાર મજૂર દટાયા, 3નો બચાવ એક હજુ ભૂગર્ભમાં

collapse of the cliff left four workers Trapped in Gandhinagar

હજુ પણ ભારત અને ગુજરાતમાં અમુક કામ માટે લાપરવાહી દાખવવામાં આવે છે. ભેખડો ધસવી, ગટરોમાં ગરકાવ થઈ જવું. સમાજના નીચલો વર્ગ કે જે મજૂર વર્ગ છે તેને માટે સરકારના બજેટમાં કે સરકારી કામમાં કોઈ જગ્યા નથી. હાઈટેક મશીનરી વાપરીને સરકાર મજૂરોના જીવ બચાવી શકે પરંતુ તેમાં તંત્રને રસ જ નથી. ગાંધીનગરમાં ભેખડ ધસી પડવાને કારણે 4 મજૂરો દટાયા હતા જેમાંથી 1ને બચાવી લેવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ