કાતિલ ઠંડી / ગાદલાં ગોદડાં કાઢીને તૈયાર રહેજો, આ દિવસોમાં ગુજરાતમાં પડશે હાડ થિજવતી ઠંડી, અહીં તો કોલ્ડવેવની આગાહી

Coldwave forecast for the next three days in these parts of Gujarat

રાજ્યમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે વહેલા સવારે ઠંડા પવનોને કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે, હજુ પણ હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ