હવામાન / ઠંડીની ચપેટમાં ઉત્તર ભારત, તામિલનાડુમાં ભારે વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત

Cold winds sweep northern India Rain lashes many parts of Tamil Nadu

દેશના ઉત્તર ભારતમાં જ્યાં ભારે હિમવર્ષાના પગલે ઉત્તર ભારત ઠંડીની ચપેટમાં જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ તામિલનાડુ અને ચેન્નાઇમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. આમ દેશમાં એક જ સમયે ક્યાંક ઠંડી તો ક્યાંક ભારે વરસાદના પ્રકોપ સાથે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ