ઠંડીનો ચમકારો / ગુજરાતના આ વિસ્તારમાં 2 દિવસ કડકડતી ઠંડી પડશે, હવામાન વિભાગની કોલ્ડવેવની આગાહી

Cold weather forecast for Gujarat, cold wave expected in next 2 days

ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે હજુ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા સેવાઈ રહી છે રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીનો ચમકારો વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

બ્રેકિંગ ન્યૂઝ