Health / ઠંડીની અસર હૃદય અને મગજ પર, હાર્ટએટેક અને બ્રેઇન સ્ટ્રોકના દર્દી વધ્યા

Cold weather causes increased cases of heart attack and brain stroke

રાજ્યમાં ઠંડીનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. વધતી ઠંડી સાથે ઠંડકથી થતી બીમારીના દર્દી ૩૦થી ૫૦ ટકા વધ્યા છે. આવા સમયે આ બીમારીઓમાં શું કાળજી રાખવી તે ખૂબ જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ