કોલ્ડવેવ / ગુજરાતમાં ઠંડીને લઇને હવામાન વિભાગ કરી આવી આગાહી, જાણો શું

રાજ્યમાં 31 ડિસેમ્બરે ઠંડીના પ્રમાણમાં વધારો થશે.. 31 ડિસેમ્બરે કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગનું માનીએ તો આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે. જેમાં રાજ્યભરમાં કોલ્ડવેવની અસર રહેશે.. તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો પારો ગગડશે. તો પોરબંદર, રાજકોટ, અમરેલી, વડોદરા અને અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધશે. આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરાપા નહીં થાય તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે

બ્રેકિંગ ન્યૂઝ