શીત લહેર / બરફ વર્ષાએ કાશ્મીરમાં આટલા વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યોઃ ઠંડી છતાં ટૂરિસ્ટ પ્લેસ હાઉસફૂલ

cold wave intensifies in kashmir

કાશ્મીરમાં આ વર્ષે ઠંડીએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે અને બરફ વર્ષાએ દસ વર્ષનો. શ્રીનગરમાં ૨૬ જાન્યુઆરી પણ ચારથી પાંચ ફૂટ બરફ વર્ષા અને માઇનસ ૨.૪ ડિગ્રી વચ્ચે મનાવાઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ