ઠંડીમાં વધારો / પહાડો પર હિમવર્ષાથી દિલ્હીમાં ઠંડી વધી, આ તારીખ બાદ વરસાદ પડવાની પણ કરાઈ આગાહી

cold wave increased in delhi due to snowfall on mountains today some relief from cold wave is expected it may rain after...

દેશની રાજધાની દિલ્હીમાં પહાડી વિસ્તારમાંથી આવતા બર્ફીલા પવન વચ્ચે આજે લોકોને કડકડતી ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના છે. જ્યારે હવામાન વિભાગની આગાહી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો થવાની સાથે ઠંડી ઓછી લાગશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ