ઠંડીમાં ઠૂંઠવાયું ઉત્તર ભારત, જાણો આવનારા 2 દિવસ કેવો રહેશે મોસમનો મિજાજ | Cold Wave In North India Mercury Down In Delhi Rajasthan, Kashmir Haryana Punjab

શીતલહેર / ઠંડીમાં ઠૂંઠવાયું ઉત્તર ભારત, જાણો આવનારા 2 દિવસ કેવો રહેશે મોસમનો મિજાજ

Cold Wave In North India Mercury Down In Delhi Rajasthan, Kashmir Haryana Punjab

દિલ્હી, રાજસ્થાનથી લઈને હિમાચલ અને કાશ્મીર સુધી હાડ થીજવતી ઠંડીએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. થોડા દિવસની રાહત બાદ હવામાનમાં ફરી પલટો જોવા મળી રહ્યો છે. ઠંડીથી રાહત મળે તેવા સંકેત ઘણા ઓછા જોવા મળી રહ્યા છે. જાણી લો આવનારા 2 દિવસ ક્યાં કેવી ઠંડી પડી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ