પ્રવાસન / ક્રિસમસ વેકેશનમાં અહિં ફરવા જવાનું વિચારતા હોવ તો કેન્સલ કરી નાંખો

cold wave in mount abu gujarat

જો તમે પણ ક્રિસમસ વેકેશનમાં આબુ જવાનું વિચારતા હોવ તો માંડી વાળજો કારણ કે હાલ આબુનું તાપમાન માઈનસ 1 ડિગ્રીએ પહોંચ્યો છે અને આવનારા દિવસોમાં હજુ તાપમાન ઘટવાની શક્યતાઓ વર્તાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ