કોલ્ડ વેવ / ગુજરાતમાં ઠારનો માર: તાપમાનનો પારો ગગડ્યો, નલિયા, ઉત્તર ગુજરાત ઠંડુગાર

cold wave in January Gujarat winter 2020

ગુજરાતમાં ઠંડીનો માહોલ બરાબર જામ્યો છે. તાપમાનનો પારો ઉંચો આવવાનો નામ નથી લેતો. ઉત્તરભારતમાં થઈ રહેલા હીમસ્ખલન અને હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. નલિયા રાજ્યનું સોથી ઠંડુ શહેર બન્યું છે તો વળી ઉત્તર ગુજરાત, કચ્છમાં પણ ઠંડી પોતાનો કહેર વરસાવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ