હવામાન / ગુજરાતમાં શિયાળો જામ્યો, અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો

cold wave in Gujarat winter december 2019

ગુજરાત ભરમાં શિયાળો બરોબર જામ્યો છે. વહેલી સવારે તો ગોદડામાંથી નીકળવાની ઈચ્છા ન થાય એવી કાતિલ ઠંડી વરસી રહી છે ત્યારે નલિયા સહિત ગુજરાતના તમામ રાજ્યોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ