કોલ્ડવેવ / ગુજરાતમાં કડકડકતી ઠંડી, અમદાવાદ સહિતના વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો

Cold wave in Gujarat winter december 2019

ગુજરાતમાં શિયાળોના માહૌલ જામ્યો છે. હિમાલયના પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે ત્યાંથી વાતા ઠંડા પવનો ગુજરાતમાં ઠાર પાડી રહ્યા છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ