આગાહી / આવનારા 48 કલાક ગુજરાતમાં કોલ્ડવેવની સંભાવના: જયંત સરકાર

cold wave in gujarat weather forecast from jayant sarkar weather department

હવામાન વિભાગ દ્વારા આવનારા 48 કલાક કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જો કે માવઠાની કોઈ શક્યાતાઓ નથી પણ આ ઠારથી ઘઉંનો પાક વધુ સારો થશે તેવું ખેડૂતોનું માનવું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ