આગાહી / ગુજરાતનું તાપમાન 8 ડિગ્રીએ પહોંચ્યું, આવનારૂ અઠવાડિયું હજુ ઠંડુ રહેશેઃ હવામાન વિભાગ

 cold wave in Gujarat December 2019

આગામી અઠવાડિયુ ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે. ગુજરાતમાં ગઈકાલ રાતે જ તાપમાનનો પારો 8 ડિગ્રીએ પહોંચ્યો હતો. આવનારા દિવસોમાં આ પારો હજુ બેથી 3 ડીગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ