શિયાળો / અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો કહેર શરૂઃ તાપમાન 8 ડિગ્રી સુધી ગગડવાની આગાહી

cold wave in Gujarat December 2019

ગુજરાતમાં શિયાળો પૂરબહારમાં ખીલ્યો છે. બે દિવસથી સવારે કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે હવે તાપમાનનો પારો આગામી દિવસમાં 8 ડિગ્રીએ પહોંચવાની હવામાન ખાતાની વકી છે. આ આગાહીને પગલે ઠંડીનું જોર કેવુ રહેશે તે નક્કી કરવું જ રહ્યુ. 

બ્રેકિંગ ન્યૂઝ