હવામાન / તૈયાર રહેજો ગુજરાતમાં ઠંડી હજુ વધશે, નલિયા તાપમાન ગગડ્યુ, ફેબ્રુઆરીમાં ઠરી જતો શિયાળો માર્ચ સુધી લંબાશે

Cold wave in Gujarat cannot stop February its end march to april

ચોમાસાની જેમ આ વર્ષે શિયાળો પણ જોરદાર રહેવાનો છે. હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જે આગામી દિવસોમાં હજુ વધશે એટલું જ નહીં સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં ઠરી જતો શિયાળો માર્ચ સુધી લંબાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ