હવામાન / ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, બનાસકાંઠામાં વહેલી સવારે બરફ પડ્યો, બે દિવસ રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી

 cold wave in Gujarat 10 January 2020

ગુજરાતમાં આવનારા 2 દિવસ હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે. આજે વહેલી સવારે બનાસકાંઠામાં બરફ વર્ષા થઈ છે જ્યારે અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાનો તાપમાનનો પારો ગગડ્યો છે. રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ