કાતિલ ઠંડી / ગુજરાતમાં ફેબ્રુઆરી રહેશે ઠંડોગાર, રેકોર્ડબ્રેક ટાઢ પડવાના એંધાણ

cold wave in February 2020 in Gujarat

ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં ઠંડીનો કહેર વરસવાની શક્યતા છે. આ વખતે માર્ચમાં પણ ઠંડી પડવાના એંધાણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી ઠંડીમાં વધારો થવાની શક્યાતા છે. નલિયામાં તાપમાનનો પારો 5 ડિગ્રીએ પહોંચ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ