કોલ્ડવેવ / કોરોનાકાળમાં કમોસમી વરસાદ બાદ હવે રાજ્યમાં ઠંડીનો ચમકારોઃ સૌથી ઠંડુ શહેર બન્યું નલિયા

cold wave hit in gujarat weather forecast cold city naliya

ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન હાલ છેલ્લા થોડા દિવસથી કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો હતો. જો કે વરસાદ બાદ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો શરુ થઇ ગયો છે. વહેલી સવારથી ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા જોવા મળ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ