ગુજરાત / રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, નલિયામાં સૌથી ઓછુ 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું

Cold Wave hit Gujarat IMD Forecast

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.. વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નલિયામાં તાપમાનનો પારો 8.2 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 16 ડિગ્રીએ પહોંચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ