શીત લહેર / રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, સૂસવાટા મારતા ઠંડા પવનથી લોકો ઠૂઠવાયાં

cold wave hit again in gujarat state

રાજ્યમાં હાલ વરસાદ અને ઠંડી સંતાકૂકડી રમી રહ્યાં છે. ગત બે દિવસ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદને લઇને આગાહી આપી જેને લઇને રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છૂટછવાયો વરસાદ નોંધાયો. ત્યારે હવે ફરી વરસાદ બાદ હવે હાડ થીજવતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ