હવામાન / રાજ્યમાં ફરી વધશે ઠંડી: આગામી બે દિવસ 'કોલ્ડ વેવ'ની આગાહી

રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઠંડીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એકવાર રાજ્યભરમાં ઠંડીનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ આગામી બેથી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. જેના કારણે પારો હજુ પણ નીચે ગગડશે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ