આગાહી / ગુજરાતમાં કોલ્ડવેવઃ હવામાન વિભાગની વરસાદની આગાહી, ઠંડીમાં ચમકારો થશે

cold wave and rain for two days forecast in Gujarat

ગુજરાતમાં 11મી ડિસેમ્બર સુધી કાતીલ ઠંડી અને કમોસમી વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમાંય ખાસ કરીને 8 ડિસેમ્બર અને 9 ડિસેમ્બર સોબેડા ઠંડી પડવાની શક્યતા છે. તેમજ દરિયા કિનારે તોફાની મોજા ઉઠવાની પણ શક્યાતાઓ સેવાઈ રહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો દરિયા કિનારે વસવાટ કરતા ગામોને પણ સાબદા રહેવાની સૂચના આપી દેવામાં આવી છે

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ