Cold Moon 2020 / આજે અને કાલે દેખાશે છેલ્લું full મૂન, જાણો કોલ્ડમૂનની ભારતમાં કેવી રહેશે અસર

cold moon 2020 last full moon to be shining on 29 and 30 december all facts

ક્રિસમસ બાદ તરત આવતું હોવાથી તેને ઉત્તર અમેરિકામાં લોકો લોન્ગ નાઈટ્સ મૂન કહે છે તો યૂરોપમાં મૂન આફ્ટર યૂલ કહેવાય છે. આજે અને આવતીકાલે આ ફૂલ મૂન એટલે કે કોલ્ડ મૂન દેખાશે. આ ખગોળીય ઘટનાને લઈને લોકો ઉત્સાહમાં છે. ભારતમાં 30 તારીખે સવારે 9 વાગે દેખાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ