કાતિલ ઠંડી / ગુજરાતમાં ઠંડીએ તોડ્યો 5 વર્ષનો રેકોર્ડ, ભારતમાં 22 વર્ષમાં સૌથી વધુ સ્નોફોલ, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

Cold in Gujarat breaks 5-year record, India's highest snowfall in 22 years, find out what the meteorological department said?

ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરનાં કારણે ગુજરાતના મોટાભાગના શહેરનું તાપમાન 10 ડિગ્રીની આસ-પાસ નોંધાયું છે. આમ ઠંડીએ તેના છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે .

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ