શીત લહેર / રાજ્યમાં ઠંડીનો ચમકારો, પારો ગગડતાં લોકો ઠંડીમાં ઠુઠવાયા

 cold hit wave in gujarat temperature down

રાજયમાં કમોસમી વરસાદમાંથી મળેલી રાહત બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના કારણે રાજ્યના તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન ડિસા અને નલિયા ખાતે નોંધાયું છે. બનાસકાંઠાના ડિસા અને કચ્છના નલિયા ખાતે 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ