આગાહી / હવામાન વિભાગે ઠંડીને લઈ કરી મોટી આગાહી, હવે ધાબળા અને સ્વેટર કાઢીને તૈયાર રહેજો

Cold conditions will increase in Gujarat in next two days

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસમાં ગુજરાાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ભારતના પહાડોમાં થેયલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં આગામી બે દિવસમાં ઠંડીનુ પ્રમાણ વધવાનું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ