ચૂંટણી / સોના-ચાંદીનું ટચૂકડું EVM મશીન, મતદાન જાગૃતિને લઇ આ ભાઈએ કર્યો નવતર પ્રયોગ

Coimbatore main raja made a evm from gold for voting awareness by people

ભારતમાં લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી ગયાં છે ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓ પોતાને મત આપવા માટે લોકોને રીઝવી રહી છે એવામાં તામિલનાડુના કોઇમ્બતૂરમાં રહેતા રાજા નામના એક ભાઇએ મતદાન કરવા માટેની જાગૃતિ માટે અનોખો પ્રયત્ન કર્યો છે. તેમણે સોના અને ચાંદીમાંથી એક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તૈયાર કર્યું છે. આ મશીનની બૅલેટશીટમાં ઉમેદવારનાં નામ નહીં પણ કુલ ૧૮ રાજકીય પાર્ટીઓનાં ચૂંટણી પ્રતીક તૈયાર કર્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ