રાજનીતિ / હાર્દિક પટેલના વધતા કદ સામે નારાજ સિનિયર નેતાઓને મનાવવા કોંગ્રેસની કવાયત

cognress by election gujarat hardik patel candidate

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં આગામી પેટાચૂંટણી પહેલા પ્રદેશમાં કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલને અધ્યક્ષ બનાવામાં આવતા પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો હતો. જો કે હવે આંતરિક વિખવાદને ડામવા માટે રાજ્યમાં આગામી પેટાચૂંટણી સિનિયર નેતાઓને ટિકીટ આપવામાં આવે તેવી અટકળોએ વેગ પકડયો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x