ખુશખબર / આ દિગ્ગજ કંપની 30000 ફ્રેશર અને 45000 અનુભવી કર્મચારીઓની ભરતી કરશે

Cognizant to Recruit 1 Lakh Employees this Year, 45,000 Freshers from India by 2022

કોરોનાકાળમાં ઘણા લોકોની નોકરીઓ ગઇ છે અને કેટલાક લોકો બેરોજગાર બનીને કોઇ પણ કામ કરવા તૈયાર થયા છે ત્યારે અમેરિકાની આ દિગ્ગજ કંપની 1 લાખ લોકોની ભરતી કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ