અમદાવાદ / થલતેજના ડેની કોફી બારમાં યુવકો બાખડ્યાઃ છૂરાબાજીમાં બે ઘાયલ

coffey bar attack two injured

શહેરના થલતેજ વિસ્તારમાં આવેલ ડેની કોફી બારમાં મોડી રાત્રે બે ભાઇઓએ જૂની અદાવતને ધ્યાનમાં રાખીને એક યુવક પર છરી વડે ખૂની હુમલો કરતા લો‌િહયાળ ખેલ ખેલાયો હતો. દરવાજો તોડીને બે ભાઇઓ કોફી બારમાં ઘૂસ્યા હતા અને યુવક ઉપર ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકી દીધા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ