બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / કોફી કે ગ્રીન ટી? બેમાંથી શું પીવાથી હૃદય માટે ફાયદાકારક, એક્સપર્ટની સલાહ કામની

photo-story

4 ફોટો ગેલેરી

લાઈફસ્ટાઈલ / કોફી કે ગ્રીન ટી? બેમાંથી શું પીવાથી હૃદય માટે ફાયદાકારક, એક્સપર્ટની સલાહ કામની

Last Updated: 09:21 AM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દુનિયામાં હાઈપરટેન્શન અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેનાથી હાર્ટના દર્દીઓની સંખ્યા વધી રહી છે. WHOના અનુસાર, ભારતમાં લગભગ 22 કરોડ લોકો હાઈપર ટેન્શન એટલે કે હાઈ બ્લડપ્રેશરથી પીડિત છે. સારી લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીથી તમે આ બીમારીથી બચી શકો છો. કોફી અને ગ્રીન ટી હાર્ટ માટે ફાયદાકારક છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતને લઈને મૂંઝવણમાં છે કે ગ્રીન ટી કે કોફી બંનેમાંથી કોણ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. જો તમે પણ આવું જ વિચારતા હોવ તો આ તમારા માટે છે.

1/4

photoStories-logo

1. 12 વર્ષ સુધી સ્ટડી ચાલી

થોડા સમય પહેલા જાપાન કોલાબેરેટિવ કોહર્ટ સ્ટડી ફોર ઈવેલ્યુએશન ઓફ કેન્સરની એક સ્ટડી જર્નલ ઓફ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં પ્રકાશિત થઈ હતી. આ સ્ટડીમાં 18 હજાર લોકોએ ભાગ લીધો હતો. સંશોધકો આ સ્ટડી દ્વારા એ જાણવા પ્રયાસ કરી રહ્યા હતા કે કોફી કે ગ્રીન ટી બંનેમાંથી કોણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. હાર્ટ માટે કોફી ફાયદાકારક કે ગ્રીન ટી

આ રિસર્ચમાં સંશોધકોને જાણવા મળ્યું કે, કોફીમાં લગભગ 95થી 200 ગ્રામ કેફીન હોય છે. જ્યારે ગ્રીન ટીમાં કેફીનનું પ્રમાણ 35 ગ્રામ હોય છે. તેનો અર્થ એ થયો કે કોફીમાં ગ્રીન ટીની સરખામણીએ લગભગ 3 ગણુ કેફીન વધારે હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

વધારે કેફીનના કારણે કોફીનું સેવન તે લોકો માટે નુકસાનકારક હોય શકે છે જેમને હાઈ બીપીનું સમસ્યા છે. તેમજ ગ્રીન ટી હાર્ટના સ્વાસ્થ્ય માટે સારી છે. સ્ટડીના અનુસાર, ગ્રીન ટીમાં રહેલ રોલીફોનલ્સ નામનું તત્વ કેફીનના હાનિકારક ઈફેક્ટ્સને બહાર કરી દે છે જેનાથી તે હેલ્થ માટે વધારે ફાયદાકારક હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ગ્રીન ટી અને કોફીના ફાયદા

હાર્ટ માટે ફાયદાકારક હોવાની સાથે ગ્રીન ટીમાં ઘણા હેલ્થ બેનિફિટ્સ છે. દરરોજ તેને પીવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. બ્રેનના વિકાસમાં પણ તે મદદરૂપ થાય છે. વેટ લોસમાં મદદગાર છે. સાથે જ તેનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Green Tea Coffee Benefits heart healthy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ