અમદાવાદ / ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન મંગાવેલા ફૂડમાંથી વંદો નીકળ્યો

અમદાવાદની ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ફરી વિવાદમાં આવી છે. CG રોડ પાસે ઓનેસ્ટ ફૂડના પાર્સલમાંથી વંદો નીકળ્યો છે. ગ્રાહકે ઓનલાઇન ફૂડ પાર્સલ મંગાવતા તેમાંથી વંદો નીકળવાનો બનાવ બન્યો. ત્યારે ગ્રાહકે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને રોષ વ્યક્ત કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ