નશાનું ભેલાણ / યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ, ગુજરાતના આ મેગા સિટીમાંથી ઝડપાયું 20 કરોડનું કોકેન

Cocaine worth Rs 20 crore seized from Gujarat

અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી, જ્યારે NCBએ 20 કરોડના કોકિન સાથે એક આરોપીને ઝડપી લીધો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ