Coronavirus Vaccine / કોરોના વેક્સીન લગાવવા માટે આ ખાસ એપ પર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન, જાણી લો સમગ્ર પ્રોસેસ

co win app can be downloaded from play store know how to self register for covid vaccination

ભારતને કોરોના વેક્સીનના ઉપયોગને લઈને મંજૂરી મળી છે ત્યારે અનેક રાજ્યોમાં શનિવારે ડ્રાય રન શરૂ કરાયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશના નાગરિકો જે હેલ્થ વર્કર્સ નથી તેઓએ વેક્સીન લેવા માટે હવે Co-WIN એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, આ એપ ગૂગલ પ્લે સ્ટોર કે એપલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ