રસીકરણ / ...તો રાજ્યમાં વેક્સિનને લઇને વિવાદ ઉભો થઇ શકે

Co vaccine in Ahmedabad Gujarat charged

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામેની લડત હેઠળ બે વેક્સિનને મંજૂરી અપાઈ છે, જેના કારણે હવે ટૂંક સમયમાં અમદાવાદમાં વેક્સિનેશન શરૂ થશે. મ્યુનિ. તંત્ર દ્વારા ચાર તબક્કામાં નાગરિકોને વેક્સિન આપવાને લઈ તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ