રસીકરણ / ગુજરાતમાં કોરોના વેક્સિનને લઈને આવ્યા વધુ એક સારા સમાચાર

co vaccine gtu help gujarat government

દેશમાં કોરોનાની બે વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવાઇ છે. અને હવે થોડા દિવસોમાં જ ગુજરાતને વેક્સિન પણ મળી જશે. ત્યારે વેક્સિનેશન કાર્યક્રમમાં GTU પણ સરકારને સહકાર આપશે.

બ્રેકિંગ ન્યૂઝ