CNG Price / હવે આ વિકલ્પ પણ મોંઘો! દેશના આ વિસ્તારોમાં આજથી CNG ના ભાવ વધી ગયા,જાણો તમારા શહેરનો ભાવ

CNG Price hike in few regions of nation

પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવ જોતાં લોકો ગેસ તરફ વળ્યા છે. તો હવે ગેસના ભાવમાં પણ કમરતોડ વધારો થઈ રહ્યો છે. જે લોકો માટે મુશ્કેલીનો પ્રશ્ન બન્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ