ભારે કરી / મોંધવારીનો વધુ એક ડામ સહન કરવા રહો તૈયાર, વધી શકે છે CNG-PNGના ભાવ, 1 એપ્રિલે સરકારે કરશે મોટો નિર્ણય

CNG PNG Price cabinet meeting Fertilizer Gas Price

સીએનજી-પીએનજીના ભાવમાં વધારો થવાની શક્યતા: સૂત્રોએ જણાવ્યું કે વર્તમાન ફોર્મ્યુલા મુજબ જૂના વિસ્તારોમાંથી ગેસના ભાવમાં વધારો થઈ શકે છે. જો આમ થશે તો ઘરેલુ ગેસમાં CNG-PNGના ભાવ ચોક્કસ વધી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ