સુવિધા / CNG કાર ધારકો માટે સારા સમાચાર, હવે માત્ર એક કોલ પર ઘરઆંગણે ગેસની ડિલિવરી મળશે

CNG car owners can receive home delivery of gas with just a phone call

જો તમે સીએનજી કાર ધરાવતા હો અને સીએનજી સ્ટેશન પર લાગતી લાંબી કતારથી પરેશાન હો તો તમારા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં સરકાર હવે પેટ્રોલ અને ડીઝલની પેટર્ન પર સીએનજીની પણ હોમ ડિિલવરી શરૂ કરવાની મંજૂરી આપનાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ