સ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની પ્રગતિથી ખુશ નથી જો...'

Cmplaints to harass virat kohli, we will not allow them says bcci

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિરુદ્ધ સતત ફરિયાદો કરવામાં આવી રહી છે. BCCIને કરવામાં આવતી ફરિયાદો પર એક અધિકારીએ જણાવ્યું છે કે કોઈ કોહલીની પ્રગતિથી ખુશ નથી સતત ફરિયાદો કરીને કાવતરું કરવામાં આવી રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ