રિપોર્ટ / લૉકડાઉન ઇફેક્ટ: એપ્રિલ મહિનામાં નોંધાયો બેરોજગારીનો સૌથી મોટો વધારો

cmie report on record unemployment during coronavirus lockdown

કોરોના વાયરસ સંકટ અને તેને ફેલાતો રોકવા માટે દેશભરમાં લાગૂ લૉકડાઉનને કારણે દેશમાં બેરોજગારીમાં ઝડપથી વધારો થયો છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનમીએ પોતાની તાજા રિપોર્ટમાં ચેતવણી આપી છે કે ગત એક સપ્તાહમાં બેરોજગારી દર દેશમાં વધીને અનપેક્ષિત 27.1 ટકા થઇ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લૉકડાઉન દરમિયાન એપ્રિલમાં 9.1 કરોડ નાના વેપારીઓ અને છૂટક મજૂરી કામ કરતા મજૂરોની રોજગારી છિનવાઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ