ઉત્તરપ્રદેશ / તઘલખી નિર્ણયઃ યોગી સરકારે બનાવી નવી ફોર્સ, જાણો શું અપાઇ સત્તા

CM Yogi UP govt formed special security force notification issued

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે તઘલખી નિર્ણય કર્યો છે. યોગી સરકારે સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની રચના કરી છે. ઉત્તરપ્રદેશની મહત્વની બિલ્ડિંગો, ઓફિસો, ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોની સુરક્ષા SSF કરશે. SSFની સેવાઓ પેમન્ટ આપીને ખાનગી ક્ષેત્રે પણ લઇ શકાશે. SSFનું ઉચ્ચ એડીજી સ્તરનો અધિકારી હશે. આની મુખ્ય ઓફિસ લખનૌમાં હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ